PANJA HOME CARE

પંજા હોમ નસીંગ કેર પ્રોવાઈડર

PANJA HOME CARE

 

પંજા હોમ નસીંગ કેર પ્રોવાઈડર હવે , તમારા ઘરે બેઠા મળશે. શ્રેષ્ઠ સાર – સંભાળ હવે જામનગર માં ….

આપના બિમાર / અસ્વસ્થ / પથારીવશ પરિવારજન માટે ઉતમ સારવાર
-ટ્રેઈન્ડ – કવોલીફાઇડ નર્સીંગ સ્ટાફ તથા અટેન્ડેન્ટ સ્ટાફ દ્વારા શ્રેષ્ઠ સારવાર 
-હોસ્પીટલ જેવી જ સુવિધા અને સારવાર ઘેર બેઠા મેળવો
-અત્યાધુનિક હોસ્પીટલના ઈકવીપમેન્ટ ઉપલબ્ધ … ( ભાડેથી મળશે )
– ઇન્જેકશન , બાટલા , નાકની / પેશાબની નળી ચઢાવવા માટે , કોલોસ્ટોમી બેગ પણ બદલાવી આપશું ફોન કરો એટલે તરત જ ઘરે સ્ટાફ આવી જશે 
-જેન્ટ્સ દર્દી માટે જેન્ટ્સ અને લેડીઝ માટે લેડીઝ સ્ટાફની સુવિધા ( વિશ્વાસપાત્ર અને વેરીફાઇડ ટીમ ) 
-ડોકટર અવેઇલેબલ – ઓન કોલ 
-ફિઝીયો થેરાપીસ્ટ કસરત કરાવવા માટે ઉપલબ્ધ 
-હોમ સ્લિપ સ્ટડી રીપોર્ટ કરી આપવામાં આવશે
બેડ સાઇડ એકસ – રે ઉપલબ્ધ 
 જાવેદ આર . પંજા © +91 9979031786 +91 79848 28285
 .. પંજા હોમ નસીંગ કેર પ્રોવાઈડર ૩૪૪ , માધવ સ્કવેર , ૩ માળે , લીમડા લેન , જામનગર , .. 63588 28285 | 79848 28285  JustDial.com — Panja Home Care

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *